$3 \, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકનું ઘનફળ $\ldots \ldots \ldots \pi \, cm^{3}$ થાય.

  • A
    $21$
  • B
    $14$
  • C
    $18$
  • D
    $24$

Explore More

Similar Questions

$2 \, cm$ પાયાનો વ્યાસ અને $16 \, cm$ ઊંચાઈ ધરાવતા નક્કર ધાતુના નળાકારને ઓગાળીને સમાન કદના બાર નક્કર ગોળાઓ બનાવવામાં આવે છે. દરેક ગોળાનો વ્યાસ ($cm$ માં) કેટલો હશે?

Difficult
View Solution

એક મંદિરના અર્ધગોળાકાર ગુંબજની ત્રિજ્યા $21\, m$ છે. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ ₹ $80/m^2$ ના દરે શોધો. (₹ માં)

એક નળાકારનું ઘનફળ $550 \, cm^3$ છે અને તેની ત્રિજ્યા $5 \, cm$ છે. તો તેની ઊંચાઈ ....... $cm$ થાય.

$5 \, cm$ ત્રિજ્યા અને $8 \, cm$ ઊંચાઈ ધરાવતા ધાતુના શંકુને ઓગાળીને $0.5 \, cm$ વ્યાસના સમાન દડા બનાવવામાં આવે છે. તો બનતા દડાઓની સંખ્યા શોધો.

$5 \, cm$ ત્રિજ્યા અને $21 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ $\ldots \ldots \ldots \, cm^{3}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo